Description
દુનિયાની દરેક ફિલોસોફી, ધર્મને મૂલવવાના સાચા માપદંડ જેમકે ઈશ્વર કર્તૃત્વવાદને જૈન ધર્મ કઈ રીતે evaluate કરે છે એમ ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી આદિ દરેક ધર્મોની વાતોનું સુંદર વિશ્લેષણ, દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા કરવાના યુનિવર્સલ ક્રાઈટેરિયા, દુનિયાની તમામ ફિલોસોફીનો જૈનદર્શનમાં સમાવેશ કેવી રીતે ? જૈન ધર્મના અધિષ્ઠાયક શાસન દેવતાની ઓળખ જેમાં સરસ્વતી દેવી, ત્રિભુવનસ્વામીની, લક્ષ્મી દેવી, ગણિપિટક યક્ષરાજ, અન્ય વિવિધ અધિષ્ઠાયક દેવ-દેવીઓ, સોળ વિદ્યાદેવી આદિનું રોચક વર્ણન. આમ ધર્મતીર્થના 1 થી 4 ભાગમાં હજ્જારો શાસ્ત્રપાઠના આધારે અપાયેલા લોકભોગ્ય પ્રવચનો. |
Reviews
There are no reviews yet.